સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા : ૨૦૨૫-૨૬ | Sainik School Entrance Exam Application Form
ધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( NTA ) ભારત સરકાર દ્વારા ભારતના ૧૯૦ શહેરમાં આવેલી સૈનિક સ્કૂલ /ન્યુ સૈનિક સ્કૂલમાં ધો :૬ અને ધો :૯ માં પ્રવેશ મેળવવા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા -૨૫ ( AISSEE-2025 ) માટે ઓનલાઈન અરજી તા :૨૪-૧૨-૨૦૨૪ થી તા :૧૩-૧-૨૦૨૫ સાંજના ૫ કલાક સુધી કરી શકાશે.આ પરીક્ષાની પધ્ધતિ પેન પેપર ( OMR Sheets Based ) Multiple Choice Questions ની રેહશે.અરજદારની ઉંમર તા: ૩૧-૩-૨૦૨૫ ના રોજ ૧૦ થી ૧૨ વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે.છોકરીઓ માટે ફકત ધોરણ :૬ માં જ પ્રવેશ મળશે.
પરીક્ષા ફી :-
#'રૂ ૮૦૦/- જનરલ /ઓબીસી ( NCL )/ડિફેન્સ / એક્ષ સર્વિસમેન
# રૂ ૬૫૦/- એસ.સી./એસ.ટી. માટે
ફી ઓનલાઈન ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ભરવાની રેહશે
ઓનલાઈન ફોર્મ ભરવા માટે
https://exams.nta.ac.in/AISSEE
હેલ્પ લાઈન નંબર
+91-11-40759000
વેબસાઈટ : www.nta.ac.in